About Us हमारे बारे में અમારા વિશે

Who We Are हम कौन हैं અમે કોણ છીએ
"જાતિ અને રાજનીતિમાં વિખરાયેલા સમાજને એકજૂટ કરી સુરક્ષા પ્રદાન કરવી એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. અમે 'People For People' ના ભાવ સાથે, કોઈપણ જાતના ભેદભાવ વગર ન્યાય અને ભાઈચારો વધારવા માટે કાર્યરત છીએ."

Social Unity सामाजिक एकता સામાજિક એકતા

Bringing people together irrespective of caste, creed, or religion to build a strong and united society. जाति, पंथ और धर्म से ऊपर उठकर लोगों को जोड़ना और मजबूत, एकजुट समाज बनाना। જાતિ, પંથ અને ધર્મથી ઉપર ઉઠીને લોકોને જોડવા અને મજબૂત, એકતાસભર સમાજ બનાવવાનો પ્રયાસ.

Justice For All सभी के लिए न्याय બધા માટે ન્યાય

Standing for the rights of common people and raising a strong voice against injustice and oppression. सामान्य लोगों के अधिकारों के लिए खड़ा रहना और अन्याय व अत्याचार के खिलाफ मजबूत आवाज उठाना। સામાન્ય લોકોના હકો માટે ઉભા રહેવું અને અન્યાય તથા અત્યાચાર સામે મજબૂત અવાજ ઉઠાવવો.

Cultural Values सांस्कृतिक मूल्य સાંસ્કૃતિક મૂલ્યો

Protecting Indian culture, traditions, and moral values while inspiring responsible future leadership. भारतीय संस्कृति, परंपरा और नैतिक मूल्यों की रक्षा करते हुए जिम्मेदार नेतृत्व को प्रेरित करना। ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને નૈતિક મૂલ્યોનું રક્ષણ કરતાં જવાબદાર નેતૃત્વને પ્રેરિત કરવું.

Founder’s Vision संस्थापक की दृष्टि સ્થાપકનું વિઝન

A clear social direction built on unity, justice, dignity, and Indian values. एकता, न्याय, सम्मान और भारतीय मूल्यों पर आधारित स्पष्ट सामाजिक दिशा। એકતા, ન્યાય, સન્માન અને ભારતીય મૂલ્યો પર આધારિત સ્પષ્ટ સામાજિક દિશા.

A shared vision for unity, dignity, and social responsibility. एकता, सम्मान और सामाजिक जिम्मेदारी का साझा संकल्प। એકતા, સન્માન અને સામાજિક જવાબદારીનો સંયુક્ત સંકલ્પ.

Unity Beyond Division विभाजन नहीं, एकता વખંડાણ નહીં, એકતા

Society should not be broken by caste, religion, or politics. Sangram Sena stands for a united people where cooperation, dignity, and brotherhood rise above division. जाति, धर्म और राजनीति के कारण समाज टूटना नहीं चाहिए। संग्राम सेना ऐसे संयुक्त समाज के लिए कार्य करती है जहाँ भाईचारा, सहयोग और सम्मान भेदभाव से ऊपर हों। જાતિ, ધર્મ અને રાજકારણને કારણે સમાજ તૂટી ન જવો જોઈએ. સંગ્રામ સેના એવા સંયુક્ત સમાજ માટે કાર્ય કરે છે જ્યાં ભાઈચારો, સહકાર અને સન્માન ભેદભાવથી ઉપર હોય.

Raise Voice Against Injustice अन्याय के विरुद्ध आवाज અન્યાય સામે અવાજ

When good people unite, injustice weakens. We inspire responsible citizens to stand together and speak firmly against oppression, wrong practices, and fear. जब सज्जन लोग एकजुट होते हैं, तब अन्याय कमजोर पड़ता है। हम जिम्मेदार नागरिकों को अत्याचार, डर और गलत व्यवस्था के विरुद्ध संगठित होकर आवाज उठाने के लिए प्रेरित करते हैं। જ્યારે સજ્જન લોકો એક થાય છે, ત્યારે અન્યાય નબળો પડે છે. અમે જવાબદાર નાગરિકોને અત્યાચાર, ભય અને ખોટી વ્યવસ્થા સામે સંગઠિત થઈને અવાજ ઉઠાવવા પ્રેરિત કરીએ છીએ.

Protect Culture and Values संस्कृति और मूल्यों की रक्षा સંસ્કૃતિ અને મૂલ્યોનું રક્ષણ

A strong society respects its culture, traditions, and moral values. Our mission is to preserve Indian identity while building disciplined and value-based leadership. मजबूत समाज वही है जो अपनी संस्कृति, परंपराओं और नैतिक मूल्यों का सम्मान करता है। हमारा उद्देश्य भारतीय पहचान के साथ जिम्मेदार नेतृत्व तैयार करना है। મજબૂત સમાજ એ જ છે જે પોતાની સંસ્કૃતિ, પરંપરા અને નૈતિક મૂલ્યોનું સન્માન કરે. અમારો હેતુ ભારતીય ઓળખ સાથે જવાબદાર નેતૃત્વ તૈયાર કરવાનો છે.

Respect for Every Person हर व्यक्ति का सम्मान દરેક વ્યક્તિનો સન્માન

Every common person deserves safety, respect, and justice. True social strength is created when people are valued above money, power, and social identity. हर सामान्य व्यक्ति सम्मान, सुरक्षा और न्याय का अधिकारी है। सच्ची सामाजिक शक्ति तब बनती है जब समाज धन, पहचान और प्रभाव से ऊपर उठकर व्यक्ति को महत्व देता है। દરેક સામાન્ય વ્યક્તિ સન્માન, સુરક્ષા અને ન્યાયનો અધિકારી છે. સાચી સામાજિક શક્તિ ત્યારે બને છે જ્યારે સમાજ ધન, ઓળખ અને પ્રભાવથી ઉપર ઉઠીને વ્યક્તિને મહત્વ આપે.

Not I, But We मैं नहीं, हम હું નહીં, આપણે

Our direction is simple: move from “I” to “We.” Together, families become safer, communities become stronger, and society becomes more balanced and responsible. हमारी दिशा सरल है: “मैं” से “हम” की ओर बढ़ना। जब लोग साथ आते हैं, तब परिवार सुरक्षित होते हैं, समाज मजबूत बनता है और भविष्य अधिक संतुलित होता है। અમારી દિશા સરળ છે: “હું”માંથી “આપણે” તરફ આગળ વધવું. લોકો સાથે આવે ત્યારે પરિવાર વધુ સુરક્ષિત બને છે, સમાજ મજબૂત બને છે અને ભવિષ્ય વધુ સંતુલિત બને છે.